સ્વચ્છતા

પાલખી, જગન્નાથયાત્રા અને કુંભમેળા જેવા ધાર્મિક ઉત્સવો અને યાત્રાઓ દરમ્યાન, અમે બધાં યાત્રાળુ અને શ્રધ્ધાળુઓને પાણીની બોટલ, શ્ર્લોકની ચોપડીઓ અને કાપડની થેલીઓનું વિતરણ કરીએ છીએ. એ ઉપરાંત, ૨૦૧૫ નાં કુંભમેળામાં, અમે તેમને ફિનોલેક્સ દ્વારા આપવામાં આવેલા એક ટોલ ફ્રી નંબર પર ભજન સાંભળવાની સગવડ પણ પૂરી પાડી હતી. કુંભમેળામાં આવેલા વિક્રેતાઓને તાડપત્રીનાં શીટની સગવડ પણ આપવામાં આવી હતી. 

સ્થાનિક મંડળોને પણ ફિનોલેક્સ આર્થિક સહાય આપે છે જેમાં તેમને સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક ઉદેશ્યો પર પાડવામાં મદદ મળે છે અને ન્યાત-જાત, કે ધર્મનાં સીમાડા ઓળંગીને તેમને સત્કાર સમારંભો, પ્રદર્શનો, સેમિનાર, સંગીતમય કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વગેરે ગોઠવવામાં કામ લાગે છે.

Gallery

તપાસ ફોર્મ

કોઈપણ વેપાર પૂછપરછ માટે કૉલ કરો

18002003466

તપાસ ફોર્મ

નીચે આપેલી વિગતો ભરો અને અમારા એક્ઝિક્યુટિવ્સમાંના એક ટૂંક સમયમાં તમારી પાસે આવશે.