અવોર્ડ

શ્રેષ્ઠતમ કામગીરીની માન્યતા તરીકે, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને અનેક અવોર્ડ મળ્યા છે અને શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં એણે પોતાનું એક સીમાચિન્હ સ્થાપિત કર્યું છે. 

તાજેતરમાં મેળવેલા અવોર્ડ

 • ગ્લોબલ લોજીસ્ટીક્સ એક્સેલેન્સ અવોર્ડસ તરફથી ધ સપ્લાય ચેન એન્ટરપ્રાઈઝ આઇકોન ઓફ ધ યર અવોર્ડ
 • નેશનલ સીએસઆર લીડરશીપ કોંગ્રેસ એન્ડ અવોર્ડસ તરફથી વોટર કંપની ઓફ ધ યર અવોર્ડ.  
 • બ્લુડાર્ટ ગ્લોબલ સીએસઆર એક્સેલેન્સ એન્ડ લીડરશીપ અવોર્ડસ તરફથી “સપોર્ટ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ ઇન ક્વોલીટી ઓફ એજ્યુકેશન” માટે નો અવોર્ડ 
 • બેસ્ટ ઇનોવેટીવ સીએસઆર પ્રેક્ટીસીઝ ઇન એજ્યુકેશન માટે ઇન્ડિયા સીએસઆર અવોર્ડ.
 • “ટોપ ૧૦૦ બ્રાન્ડ્સ” ઇન ધ આર્કિટેક્ચર એન્ડ ડીઝાઈન સેક્ટર! –ધ ઇકોનોમિક ટાઈમ્સ. 
 • બેસ્ટ સેફટી પ્રેક્ટીસીઝ અવોર્ડસ- નેશનલ સેફટી કાઉન્સિલ.
 • બ્રાંડ ટ્રસ્ટ રીપોર્ટ ૨૦૧૫ દ્વારા “મેન્યુફેક્ચરિંગ પાઈપ્સ” શ્રેણીમાં ઇન્ડિયા’સ મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડનો અવોર્ડ
 • એમિટી ગ્લોબલ સ્કૂલ તરફથી એક્સેલેન્સ ઇન સીએસઆર અવોર્ડ.
 • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) તરફથી ‘ગ્લોબલ ગ્રોથ કંપનીઝ- ૨૦૧૪’(દક્ષિણ એશિયા)માંની એક હોવાનું સન્માન. 
 • WCRC લીડર્સ એશિયા મેગેઝીન તરફથી એશિયા’ઝ ૧૦૦ બેસ્ટ માર્કેટિંગ બ્રાન્ડ્સ અવોર્ડ
 • વર્લ્ડ પ્લમ્બિંગ ડે નિમિત્તે એકસાથે ભારતના ૫૬ શહેરોમાં પ્લમ્બરો માટેના સંમેલનનું આયોજન કરી ૩૦૦૦ પ્લમ્બરને સેવા આપવા બદલ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. 
 • સપ્લાય ચેન એન્ટરપ્રાઈઝ આઇકોન ઓફ ધ યર.

સુરક્ષા અવોર્ડસ

 • સતત ત્રણ વર્ષ સુધી એટલે કે ૧૯૯૯, ૨૦૦૦, ૨૦૦૧ માટે નેશનલ સેફટી કાઉન્સિલ (મહારાષ્ટ્ર ચેપ્ટર) તરફથી લોએસ્ટ એકસીડન્ટ ફ્રિકવન્સી રેટ અન્ડર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ ઇન્ડસ્ટ્રી ગ્રુપ માટેનું પ્રથમ ઇનામ. 
 • નેશનલ સેફટી કાઉન્સિલ (મહારાષ્ટ્ર ચેપ્ટર) તરફથી ૨૦૦૨ માં મેરિટોરીયસ પરફોર્મન્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટી માટેનું “સર્ટીફીકેટ ઓફ મેરીટ”.
 • વર્ષ ૨૦૦૩-૦૪ માટે ગ્રીનટેક ફાઉન્ડેશનનો એન્વાયરન્મેન્ટ એક્સેલેન્સ ‘ગોલ્ડ અવોર્ડ’.
 • ફ્રોસ્ટ એન્ડ સલીવન તરફથી બીલીવર્સ શ્રેણીમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ એક્સેલેન્સ અવોર્ડ ૨૦૧૪: સર્ટીફીકેટ ઓફ મેરીટ.
 • વર્ષ ૨૦૦૮ માં મહારાષ્ટ્ર એનર્જી ડેવલપમેન્ટએજન્સી (MEDA) તરફથી એક્સેલેન્સ ઇન એનર્જી કોન્સર્વેશન એન્ડ મેનેજમેન્ટ માટેનો સ્ટેટ લેવલ અવોર્ડ.
 • વર્ષ ૨૦૦૯ માં મિનિસ્ટ્રી ઓફ પાવર, ભારત સરકાર તરફથી નેશનલ એનર્જી કોનસર્વેશન અવોર્ડ(પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રથમ ઇનામ).
 • વર્ષ ૨૦૦૯ માં મહારાષ્ટ્ર એનર્જી ડેવલપમેન્ટએજન્સી (MEDA) તરફથી એક્સેલેન્સ ઇન એનર્જી કોન્સર્વેશન એન્ડ મેનેજમેન્ટ(પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રથમ ઇનામ) માટેનો સ્ટેટ લેવલ અવોર્ડ.

પર્યાવરણ માટેના અવોર્ડ

 • વર્ષ ૧૯૯૯ માટે પર્યાવરણીય પ્રદૂષણ પર શ્રેષ્ઠ રીતે નિયંત્રણ રાખવા બદલ મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર(MCCIA) તરફથી પ્રતિષ્ઠિત ડો. આર. જે. રાઠી અવોર્ડ.
 • વર્ષ ૨૦૦૩-૦૪ માટે ગ્રીનટેક ફાઉન્ડેશનનો એન્વાયરન્મેન્ટ એક્સેલેન્સ ‘ગોલ્ડ અવોર્ડ’.
 • ફ્રોસ્ટ એન્ડ સલીવન તરફથી બીલીવર્સ શ્રેણીમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ એક્સેલેન્સ અવોર્ડ ૨૦૧૪: સર્ટીફીકેટ ઓફ મેરીટ.

એનર્જી કોનસર્વેશન અવોર્ડ

 • વર્ષ ૨૦૦૮ માં મહારાષ્ટ્ર એનર્જી ડેવલપમેન્ટએજન્સી (MEDA) તરફથી એક્સેલેન્સ ઇન એનર્જી કોન્સર્વેશન એન્ડ મેનેજમેન્ટ માટેનો સ્ટેટ લેવલ અવોર્ડ.
 • વર્ષ ૨૦૦૯ માં મિનિસ્ટ્રી ઓફ પાવર, ભારત સરકાર તરફથી નેશનલ એનર્જી કોનસર્વેશન અવોર્ડ(પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રથમ ઇનામ).
 • વર્ષ ૨૦૦૯ માં મહારાષ્ટ્ર એનર્જી ડેવલપમેન્ટએજન્સી (MEDA) તરફથી એક્સેલેન્સ ઇન એનર્જી કોન્સર્વેશન એન્ડ મેનેજમેન્ટ(પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રથમ ઇનામ) માટેનો સ્ટેટ લેવલ અવોર્ડ.

તપાસ ફોર્મ

કોઈપણ વેપાર પૂછપરછ માટે કૉલ કરો

18002003466

તપાસ ફોર્મ

નીચે આપેલી વિગતો ભરો અને અમારા એક્ઝિક્યુટિવ્સમાંના એક ટૂંક સમયમાં તમારી પાસે આવશે.